nature beauty

શ્રી વિજાપુરા વિદ્યાસંકુલ-સિદસર .

About School

                 શ્રી ઉમિયા પરીવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિજાપુરા વિદ્યાસંકુલમાં બાળકોના ઉચ્ચતમ અભ્યાસની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તથા કોલેજ કક્ષા સુધીના અભ્યાસની વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે.

                 સમગ્ર સંકુલ પરીસર વિવિધ સુવિધાઓથી સજ્જ છે. વિશાળ છાત્રાલય, સુ અાયોજીત શાળા પરીસર, વિશાળ ભોજનાલય, સ્વિમિંગ પુલ, ગૌ-શાળા, વિવિધ રમત-ગમત માટેના વિશાળ મેેેેદાનો, અદ્યતન વહિવટી ભવન, જીમ સેન્ટર, ઓડીટોરીયમ વગેરે.

  • સ્કુલ બિલ્ડીંગ
                      વિશાળ શાળા પરીસર આધુનીક ઢબથી બનાવવામાં અાવેલ. જ્યા દરેક વર્ગખંંડની આજુ-બાજુ  હરીયાળી જોવા મળે છેેે . શાળામાં જુુદી પ્રવૃત્તીઓ માટે  અલગ  અલગ ખંડો આવેેેેલા છેેે .